નમસ્કાર વિધાર્થી મિત્રો... આજે આપણે જાણીશુ કે TET 2 ( ધોરણ 6 થી 8 ) પરીક્ષા વિશેની સમ્પુર્ણ માહીતી.
TET 2 ( ધોરણ 6 થી 8 ) નીચેની વિષયો માટે લેવામાં આવે છે.
1) ગણિત- વિજ્ઞાન
2) ભાષા ( ગુજરાતી,હિંન્દી,અગ્રેજી,સસ્કૃત )
3)સમાજવિધા
TET 2 ( ધોરણ 6 થી 8 ) માટે પરીક્ષાનુ પેપર
TET 2 ( ધોરણ 6 થી 8 ) માટે કુલ 150 ગુણ નુંં પેપર લેવામાં આવે છે. તેમા બે વિભાગ હોય છે.
કુલ સમય -120 મિનિટ
1) વિભાગ 1 (75 ગુણનુ)
2) વિભાગ 2 (75 ગુણનુ)
નોધ- વિભાગ 1 (75 ગુણનુ) પેપર દરેક વિધાથીઓ માટે સરખુ હોય છે
વિભાગ 1 માં શુ પુછાય?
1) બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો (Child Development & Pedagogy):
25 પ્રશ્નો ( દરેકનો 1 ગુણ ) કુલ ગુણ - 25
- Reasoning Ability
- Logi Ability
- Teacher Aptitude
- Data Interpretation
કુલ 25 પ્રશ્નો ( દરેકનો 1 ગુણ ) કુલ ગુણ - 25
વિભાગ 2 માં શુ પુછાય?
આ વિભાગમાં વિધાર્થી જે વિષયના હોય તે મુજબ પુછાય છે.
1) ગણિત- વિજ્ઞાન
2)ભાષાઓ ( ગુજરાતી 20 ગુણ ,હિંન્દી અને સસ્કૃત 25 ગુણ , અગ્રેજી 40 ગુણ )
3)સમાજિક વિજ્ઞાન
વિભાગ 2 માં ઉમેદવારે સારી તૈયારી કરવી હોય તો ધોરણ 6 થી 8 ના જે તે વિષયના તમામ પુસ્તકો વાચી લેવા ... આ વિભાગમાં તમારા પાઠ્યપુસ્તકમાથી જ પુછાય છે. એટ્લે આ વિભાગમાં મારી દ્રષ્ટિએ કોઇ પણ પ્રકાશનની બુક વાચવાની જરુર નથી.
No comments:
Post a Comment