નમસ્કાર શિક્ષક મિત્રો આજે આપણે શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પરીક્ષા 2021 વિશે માહીતી મેળવીશુ. તો સર્વે શિક્ષક મિત્રો આ આર્ટિકલ છેલ્લે સુધી વાચવો.
શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પરીક્ષા 2021(Shixan Sajjata Sarvexan 2021)
1) પરીક્ષા કોણ આપશે?
2) પરીક્ષા ક્યારે અને કોણ લેશે?
3) પરીક્ષા કેમ લેવાઇ રહી છે?
4) પરીક્ષાના શિક્ષકોના ગ્રુપ
5) પરીક્ષાનુ માળખુ?
6) પરીક્ષાનો અભ્યાસક્ર્મ?
7) શુ વાચવુ?
ઉપરના તમામ મુદ્દાઓ ની માહીતી આજે આપણે મેળવીશુ.
1)પરીક્ષા કોણ આપશે?
- રાજ્યની પ્રા. શાળાના આશરે 195000 શિક્ષકો
- ધોરણ 1 થી 5 ના શિક્ષકો
- ધોરણ 6 થી 8 ના શિક્ષકો
- મુખ્ય શિક્ષકો
- CRC/BRC/URC
- સરકારી શાળાના શિક્ષકો માટે ફરજિયાત (ખાનગી શાળા માટેના શિક્ષકો માટે મુક્તી )
2) પરીક્ષા ક્યારે અને કોણ લેશે?
- આ પરીક્ષા 24/08/2021 મંગળવાર ના દિવસે બપોરે 2 થી 4 ના સમય દરમિયાન યોજાશે.
- પરીક્ષા માટેની હોલ ટીકીટ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટુંક સમયમા મુકવામાં આવશે.
- તમામ સરકારી શિક્ષકોએ આ પરીક્ષા આપવાની છે. કોઇ શિક્ષક પ્રસુતિ ની રજા કે ગંભીર બિમારી ની રજા પર હોયતો તેમેની પરીક્ષા પછી લેવામાં આવશે.
- આ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ ગાધીનગર દ્વારા લેવામાં આવશે.
- પરીક્ષા લીધા બાદ તાલીમનુ આયોજન GCERT & DIET કરશે.
3) પરીક્ષા કેમ લેવાઇ રહી છે?
- શિક્ષકોની ગુણવત્તા ચકાસવા માટે આ સર્વેક્ષણ પરીક્ષા લેવામાં આવશે.
- શિક્ષક્ને તેમની જરુરિયાત મુજબ તાલીમ અને ખાસ ઓનલાઇન સપોર્ટ મળી રહે તે માટે.
- શિક્ષક 100% શિક્ષણિક સજ્જ્તા કેળવે તે માટે
4) પરીક્ષાના શિક્ષકોના ગ્રુપ
- ધોરણ 1 થી 5 ના શિક્ષકો
- ધોરણ 6 થી 8 ના ભાષા અને સામાજિક વિજ્ઞાનના શિક્ષકો
- ધોરણ 6 થી 8 ના ગણિત વિજ્ઞાનના શિક્ષકો
- મુખ્ય શિક્ષકો
- CRC/BRC/URC
5) પરીક્ષાનુ માળખુ?
- કુલ ગુણ 100 હશે.
- 80 ગુણ (MCQ દરેકનો 1 ગુણ ) + 20 ગુણ (વર્ણાત્મક 2 પ્રશ્નો ) 200 શબ્દોમા જવાબ આપવાના
- આ પરીક્ષા તમે જે વિભાગમાં જે વિષય ભણાવો છો તે મુજબ આપવાની છે.
- SAS માં તમારા જે વિષય એલેકોટ કરેલા છે તેની પરીક્ષા આપવાની છે. દરેક શિક્ષક શ્રી એ ચેક કરી લેવા.
7) શુ વાચવુ?
- તમારે જે વિષયની પરીક્ષા આપવાની છે તેના તમામ પાઠ્યપુસ્તકો
- સામાન્ય જ્ઞાન- રોજ બરોજ ના ન્યુઝ પેપર , લેટેસ્ટ જનરલ નોલેજ ના પ્રર્શ્નો , જીવન શિક્ષણ , લેટેસ્ટ સામાયિક
- નવી રાષ્ટીય શિક્ષણ નીતી – 2020
- SCE ની મુલ્યાકન બુક
- શિક્ષણ વિભાગના અગત્યના હોદા ના અધિકારી ના નામ
- શિક્ષણમા હાલમા ચાલતા પ્રોજેક્ટ દા,ત gshala ……
- Full form ….. Gshala nu full form
મિત્રો તમને આ માહિતિ કેવી લાગી એની જરુર થી કોમેંટ કરજો.....અને કઇ ભુલ જણાય તો સુધારી લેજો આ માહીતી તમારા શિક્ષક મિત્રો સાથે શેર કરજો.........by- Mehul Patel
No comments:
Post a Comment