નમસ્કાર મિત્રો આજે આપણે ચુંબકના પ્રકાર વિશે જોઇશું. વ્યવહારમાં ઘણી બધી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓમાં ચુબક વપરાય છે. તો આજે આપણે ચુબક વિશેની માહીતી મેળવીશું. તો વિધાથી મિત્રો તમે છેલ્લે સુધી આ પોસ્ટ વાંચશો.
ચુંંબકના પ્રકાર | Chumbak na Prakar | Types Of Magnet |
ચુંબકના પ્રકાર નીચે મુજબ 6 પડે છે.
1) ગજિયો ચુંબક
2) નળાકાર ચુંબક
3) સોયાકાર ચુંબક
4) ઘોડાની નાળ જેવો ચુંબક
5) બોલ એંન્ડેડ ચુંબક
6)કંકણાકાર ચુંબક
ચુંબકના પ્રકાર વિશેનો વીડીયો
-
ચુંબકની શોધ કેવી રીતે થઇ?
1) પ્રાચીન ગ્રીસમાં એક મેગનિસ નામે ભરવાડ હતો. તે તેના ઘેટા બકરા ચરાવવા નજીકના પહાડ પર જતો.
2) તે તેના પ્રાણીઓનું ધ્યાન રાખવા એક લાકડી સાથે રાખતો હતો. લાકડીના એક છેડે લોખંડનો એક નાનો ટુકડો લગાડેલો હતો.
3) એક દિવસ પહાડના એક પથ્થર સાથે લાકડીને છુટી પાડવા માટે તેને ખુબ જ બળ લગાડવુ પડ્યું. તેને ખુબજ અચરજ થયુ.
4) પછી ખબર પડી કે આ કુદરતી પથ્થર તે ચુંબક હતો. આ રીતે ચુંબકની શોધ થઇ હોવાનું મનાય છે.
5) કદાચ આ ભરવાડ ના નામ પરથી આવા ખડક ને મેગ્નેટાઇટ નામ આપ્યુ. મેગ્નેટાઇટ માં લોખંડ હોય છે. મેગ્નેટાઇટ ની શોધ સૌ પ્રથમ મેગ્નેશિયા વિસ્તાર માં થઇ હતી.
6) જે પદાર્થો લોખંડને આકર્ષવાનો ગુણધર્મ ઘરાવતા હોય છે. તેને ચુંબક કહે છે.
મારી આ પોસ્ટ ચુંંબકના પ્રકાર | Chumbak na Prakar | Types Of Magnet તમને ગમી હોય તો તમારા મિત્રો ને જરુર થી શેર કરજો. જય હિદ જય ભારત...
No comments:
Post a Comment